ગ્રહની ફરતે સપાટીથી $20\,km$ ઊંચાઈ પરએક અવકાશયાન ભ્રમણ કરે છે.માત્ર ગ્રહનું ગુરુત્વાકર્ષણ અવકાશયાન પર લાગે છે તેમ ધારતા અવકાશયાન $24$ કલાકમાં ગ્રહની ફરતે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરી શકે? [ગ્રહનું દળ $= 8 \times 10^{22}\,kg,$ ગ્રહની ત્રિજ્યા $= 2\times 10^6\,m,$ ગુરુત્વાકર્ષણનો અચળાંક $G = 6.67\times 10^{-11}\,Mn^2/kg^2$ ]
Download our app for free and get started