ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
  • A
    ભારે ટુકડા તરફ સમક્ષિતિજીય રીતે ખસશે.
  • B
    હલકા ટુકડા તરફ સમક્ષિતિજીય રીતે ખસશે.
  • C
    સમક્ષિતિજ રીતે ખસતો નથી.
  • D
    જો પ્રારંભિક ઝડપ શૂન્ય હોય તો સમક્ષિતિજ રીતે ખસે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

Since the velocity is in the downwards direction the motion of the \(COM\) will also be in that particular direction. As the horizontal component of force is zero so \(COM \) will not move horizontally.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ દર્શાવાય છે.

    $I _{1}=$ પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.,$

    $I _{2}=$ વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને $M.I.$

    $I_{3}=$ ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને $M.I.$ અને

    $I _{4}=$ ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.$

    તો :

    View Solution
  • 2
    $\mathop r\limits^ \to   = (3\hat i + 2\hat j + 3\hat k)\,m$ બિંદુ પર બળ $\mathop F\limits^ \to   = (2\hat i - 3\hat j + 4\hat k)\;N$ લાગતા, ઉગમબિંદુને અનુલક્ષીને ટોર્ક કેટલું થાય?
    View Solution
  • 3
    એક લીસો ગોળો $A$ ઘર્ષણરહીત સમક્ષીતિજ સપાટી પર કોણીય વેગ $\omega$ તથા દ્રવ્યમાન કેન્દ્રના વેગ  સાથે ગતિ કરે છે. તે બીજા સમાન ગોળા $B$ સાથે સ્થીતિસ્થાપક સંઘાત અનુભવે છે. દરેક જગ્યાએ ઘર્ષણ અવગણતા સંઘાત બાદ તેમની કોણીય ઝડપ $\omega_A$ અને $\omega_B$ હોય તો......
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R $ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સમતલ પર ગબડે કરે છે. ઊગમબિંદુ $O$ પર તકતીના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે ?
    View Solution
  • 5
    એક ધરી પર રહેલ પૈડાની જડત્વની ચાકમાત્રા $3 \times 10^2\ kg m^2$ છે તથા અચળ કોણીય ઝડપ $4.6\ rad\ s^{-1}$ છે. જો પૈડા પર લાગતું પ્રતિટોર્ક $6.9\times10^2\ N.m $ હોય તો ...... (સેકન્ડ) સમયમાં પૈડુ ઉભું રહી જાય ?
    View Solution
  • 6
    મોટરને બંધ કરવામાં આવે ત્યારે, $M kg$ દળ અને $R$ મીટર ત્રિજ્યાની એક તકતી $\omega \,rad / s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. અક્ષીય ધર્ષણને અવગણતા, $t$ સમય માં, વ્હીલને સ્થિર કરવા માટે વ્હીલ પર સ્પર્શકીય રીતે કેટલું બળ લગાડવું જોઈએે ?
    View Solution
  • 7
    $'L'$ લંબાઈનો પાતળો સળિયો $X-$ અક્ષ પર એવી રીતે ગોઠવ્યો છે, જેથી તેનો એક છેડો $x = 0 $ અને બીજો છેડો $ x = L$ પર ગોઠવાય. તેની રેખીય ઘનતા(દળ / લંબાઈ) એ $x$ સાથે $k{\left( {\frac{x}{L}} \right)^n}$ અનુસાર બદલાય છે. જ્યાં, $n $ એ શૂન્યથી લઈ કોઈ પણ ધન સંખ્યા છે. જો સળિયા માટે તેના દ્રવ્યમાન-કેન્દ્ર $ x_{cm}$ વિરુદ્ધ $n $ નો આલેખ દોરવામાં આવે, તો નીચે દર્શાવેલ કયો આલેખ યોગ્ય હશે ?
    View Solution
  • 8
    લંબાઈ $L$ અને દળ $8\,m$ ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો $m$ અને $2\,m$ સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે $\frac{L}{3}$ અને $\frac{L}{6}$ અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
    View Solution
  • 9
    ટ્રકના ટાયરની કોણીય ઝડપ $900\, rpm$ થી $2460\, rpm$ થતાં $26$ સેકન્ડ લાગે છે. તો આ સમય દરમિયાન ટાયર દ્વારા થતાં પરિભ્રમણ કેટલા હશે? (પ્રવેગ અચળ ધારો)
    View Solution
  • 10
    પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈ $ ℓ$ ને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I $ છે. આવા ચાર સળિયાના ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution