$(1)$ તીવ્રતા વધે છે.
$(2)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ વધે
$(3)$ તીવ્રતા અચળ રહે
$(4)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ ઘટે
વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.
વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.