હાઇડ્રોજન પરમાણુને $\mathrm{V}$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ $\mathrm{T}=0 \mathrm{~K}$ તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત $\frac{\alpha}{10} \mathrm{~V}$ મળે છે. તો $\alpha=$_________.
  • A$456$
  • B$158$
  • C$121$
  • D$498$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
For minimum potential difference electron has to make transition from \(n=3\) to \(n=2\) state but first electron has to reach to \(\mathrm{n}=3\) state from ground state. So, energy of bombarding electron should be equal to energy difference of \(n=3\) and \(n=1\) state.

\( \Delta \mathrm{E}=13.6\left[1-\frac{1}{3^2}\right] \mathrm{e}=\mathrm{eV} \)

\( \frac{13.6 \times 8}{9}=\mathrm{V} \)

\( \mathrm{V}=12.09 \mathrm{~V} \approx 12.1 \mathrm{~V}\)

So, \(\alpha=121\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X-ray$ ટયુબમાં $K_\alpha$ ની તરંગલંબાઇ $0.76 \,Å$ હોય,તો એનોડનો પરમાણુક્રમાંક કેટલો હશે?
    View Solution
  • 2
    નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
    View Solution
  • 3
    હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં $10.2 \,eV$ ઊર્જાનું શોષણ કરે છે. ઈલેકટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય ............... $\times 10^{-34} \; J{s}$ જેટલું વઘશે. (પ્લાન્ક અચળાંક $=6.6 \times 10^{-34} \,Js$ આપેલ છે.)
    View Solution
  • 4
    હાઇડ્રોજન પરમાણુ, ડ્યુરેટોન પરમાણુ, $ He^+ $આયન અને $Li^{++}$ આયન ચારેયમાં એક ઇલેકટ્રૉન તેમના ન્યુક્લિયસની આસપાસ પરિક્રમણ કરે છે. ઇલેકટ્રૉનની $n = 2 $ માંની કક્ષામાંથી $n = 1 $ મી કક્ષામાં સંક્રાંતિ થતા ઉત્સર્જાતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગ-લંબાઈઓ અનુક્રમે $\lambda_1,  \lambda_2$, $\lambda_3$ અને $\lambda_4$ માલૂમ પડે છે, તો ...
    View Solution
  • 5
    હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \,\mathring A $ છે, તો પાશ્વન શ્રેણીની લધુત્તમ તરંગલંબાઇ કેટલા .......$ \,\mathring A $ મળે?
    View Solution
  • 6
    $Li^{++}$ ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને $\lambda$ તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો  $\lambda $ નું મૂલ્ય કેટલા .....$nm$ હશે? ($h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}$ )
    View Solution
  • 7
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $-13.6 \,eV$ છે,તો ધરા- સ્થિતિમાં હાઇડ્રોજનની સ્થિતિઊર્જા કેટલા .......$eV$ હશે?
    View Solution
  • 8
    હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન $(i)$ દ્વિતિય માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને $(ii)$ ઉચ્ચતમ માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.
    View Solution
  • 9
    કુલીજ ટ્યૂબમાં કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $120\, kV$ છે. ઉત્સર્જાતા ક્ષ કિરણોની મહત્તમ ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 10
    હિલીયમમાંથી ઇલેકટ્રોનને દૂર કરવા માટે $24.6 \,eV$ ઊર્જાની જરૂર પડે છે, તો બંને ઇલેકટ્રોનને દૂર કરવા માટે કેટલા .....$eV$ ઉર્જાની જરૂર પડે?
    View Solution