હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
  • A $\mathrm{HNO}_3$ માં $\mathrm{AgCN}$ દ્રાવ્ય થાય છે.
  • Bસિલ્વર હેલાઈડો $\mathrm{HNO}_3$ માં દ્રાવ્ય છે.
  • C$\mathrm{Ag}_2 \mathrm{~S}$ એ $\mathrm{HNO}_3$ માં દ્રાવ્ય થાય છે.
  • D$\mathrm{HNO}_3$ વડે $\mathrm{Na}_2 \mathrm{~S}$ અને $\mathrm{NaCN}$ વિઘટન પામે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
If nitrogen or sulphur is also present in the compound, the sodium fusion extract is first boiled with concentrated nitric acid to decompose cyanide or sulphide of sodium during Lassaigne's test
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 2
    સલ્ફર ધરાવતા સંયોજનની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ શેને આભારી છે ?
    View Solution
  • 3
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
    View Solution
  • 5
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 7
    કાર્બન અને હાઈડ્રોજન પારખવાની કસોટીમાં કાર્બનિક સંયોજનનો શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution
  • 8
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 9
    કેલ્શિયમ સલ્ફેટ અને કપુરના મિશ્રણનું અલગીકરણ કરવાની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 10
    કેરિયસ પદ્ધતિ વડે કયા તત્વનું પરિમાપન થાય છે ?
    View Solution