હવામાં સીસાા (લીડ) ગઠ્ઠાને વહન કરતી વખતે એક સ્પ્રિંગ બેલેન્સ $200 \,gF$ વાંચે છે. જો હવે સિસાને ખારા પાણીના દ્રાવણમાં તેના અડધા કદ જેટલું ડૂબાડવામાં આવે, તો સ્પિંગ બેલેન્સનું નવું વાંચન ......... $gF$ હશે ? સિસા (લીડ) અને ખારા પાણીનું વિશિષ્ટ ગુરુત્વ અનુક્રમે $11.4$ અને $1.1$ છે.
  • A$190.4$
  • B$180.4$
  • C$210$
  • D$170.4$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

The weight of lump is given as,

\(W _1= mg\)

The volume of a lump is given as,

\(V =\frac{ m }{\rho_1}\)

The weight of lump in brine solution is given as,

\(W _2= mg -\frac{\rho g V }{2}\)

\(= mg \left(1-\frac{\rho}{2 \rho_1}\right)\)

The new readings of the spring balance is given as,

\(W^{\prime}=m g\left(1-\frac{\rho}{2 p_1}\right)\)

\(=200 \times\left(1-\frac{1.1}{2 \times 11.4}\right)\)

\(=190.35\,gF\)

Thus, the new reading of the spring balance is \(190.35\,gF\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા $ r $ અને પાત્રની કોણીય આવૃતિ $\omega $ પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 2
    એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?
    View Solution
  • 3
    એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$
    View Solution
  • 4
    એક પાત્રમાં પારો ($\rho  =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho  =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?
    View Solution
  • 5
    $100\, cm$ લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો $20\, cm$ ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... $cm$ લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
    View Solution
  • 6
    પાત્રમાં $ h$  ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં  $t$  સમયમાં બધું પાણી બહાર આવી જાય છે.જો પાત્રમાં $4h$  ઊંચાઇ સુધી પાણી ભરેલ હોય, તો તળિયે છિદ્ર પાડતાં કેટલા સમયમાં પાણી બહાર આવશે?
    View Solution
  • 7
    સમઘન બ્લોકનું અડધું કદ ડુબેલું છે,પાત્રને $g/3$ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવાથી ડુબેલું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 8
    નળમાથી પાણી નીચે તરફ $1.0\,ms^{-1}$ ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી $0.15\,m$ નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? ($g = 10\,ms^{-2}$ )
    View Solution
  • 9
    વિધાન : $Re > 2000$ માટે પ્રવાહ પ્રક્ષુબ્ધ હોય 

    કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય

    View Solution
  • 10
    વરસાદના ટીપાનું દળ $3.0\times10^{-5}\, kg$ અને સરેરાશ ટર્મિનલ વેગ $9\, m/s$ છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે $100\, cm$ વરસાદ મેળવતી $1\,cm^2$ સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?
    View Solution