Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં $5$ મી અપ્રકાશિત શલાકા, માધ્યમની $ 8 $ મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?
યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?