Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ડ્યુટેરોન એક બીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. તેમની વચ્ચેનું સૌથી નજીકત્તમ અંતર $2\, fm$ હોય, તો તેમની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલા .....$MeV$ હોવી જોઈએ?
જો સમાન ટાર્ગેંટ સાથે $40\, keV$ ઊર્જા ધરાવતા સંઘાતી ઈલેક્ટ્રોન વડે ઈલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો નીચેની પૈકી કયા ક્ષ કિરણોની ઊર્જા મહત્તમ.......$\mathop A\limits^o $ હશે?
$m$ દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા $U=\frac{1}{2} m \omega^2 r ^2$ જ્યાં $\omega$ અચળાંક છે અને $r$ એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, $n$ મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?