ઇલેક્ટ્રોન બીમ પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માંથી વિચલન વગર ગતિ કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર યથાવત રાખવામાં આવે, તો ઈલેક્ટ્રોન કેવી ગતિ કરે?
A
દીર્ઘવૃતિય કક્ષામાં
B
વર્તુળાકાર કક્ષામાં
C
પરવલયાકર પથમાં
D
સીધી રેખામાં
AIPMT 2007, Easy
Download our app for free and get started
b Electron travelling in a magnetic field perpendicular to its velocity - circular path.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે અંનત લંબાઇના સમાન તારોને $90^o$ પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો $LP$ અને $QM$ એ $x-$અક્ષ તરફ રહે જ્યારે ખંડો $PS$ અને $QN$ એ $y-$અક્ષ ને સમાંતર હોય. જો $OP =OQ=4\, cm$ અને પર $10^{-4}\,T$ ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને $O$ પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. $(\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})$
$10\; cm$ બાજુ વાળા એક ચોરસ ગૂંચળાને $20$ આંટા છે અને તેમાંથી $12\; A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળુ શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ $0.80 \;T$ મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવે છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટૉર્ક અનુભવશે?