વિદ્યુતસ્થિતિમાન $V$ વડે પ્રવેગિત થતા ઈલેક્ટ્રોન ક્રિસ્ટલ પરથી વિવર્તિત થાય છે. $d =1\; \mathring A, i =30^{\circ}$ હોય, તો $V$ ($V$ માં) કેટલો હોવો જોઈએ?
$\left( h =6.6 \times 10^{-34}\; J-s , m =9.1\times 10^{-31}\; kg , e =1.610^{-19} \;C \right)$
ક્થન $A$ : જો આપાત વિકિરણની ઊર્જા ફોટો-ધાતુનું વર્કફંક્શન (કાર્યવિધેય) કરતાં ઓછી હોય તો ફોટોઈલેક્ટ્રિક અસર મળશે નહી.
ક્થન $R$ : જો આપાત વિકિરણની ઊર્જા ધાતુના કાર્યવિધેય જેટલી હશે તો ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા શૂન્ય થશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો