MCQ
$\int_0^{1/\sqrt 2 } {\frac{{{{\sin }^{ - 1}}x}}{{{{(1 - {x^2})}^{3/2}}}}dx = } $
  • A
    $\frac{\pi }{4} + \frac{1}{2}\log 2$
  • $\frac{\pi }{4} - \frac{1}{2}\log 2$
  • C
    $\frac{\pi }{2} + \log 2$
  • D
    $\frac{\pi }{2} - \log 2$

Answer

Correct option: B.
$\frac{\pi }{4} - \frac{1}{2}\log 2$
(b) $I = \int_0^{1/\sqrt 2 } {\frac{{{{\sin }^{ - 1}}x}}{{{{(1 - {x^2})}^{3/2}}}}} dx$

Put ${\sin ^{ - 1}}x = t$

$\Rightarrow \frac{1}{{\sqrt {1 - {x^2}} }}dx = dt$ and $x = \sin t$

Also $t = 0$ to $\frac{\pi }{4}$

as $x = 0$ to $\frac{1}{{\sqrt 2 }}$

$ \Rightarrow I = \int_0^{\pi /4} {t.{{\sec }^2}t\,dt = \frac{\pi }{4} - \frac{1}{2}\log 2} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^\pi {{{\sin }^2}x\,dx}  = . . .$
જો ${\cot ^{ - 1}}x + {\tan ^{ - 1}}3 = \frac{\pi }{2}$, તો $x =$
ધારો કે $f\left( x \right)$ એ $ x=1 $ અને $ x=2$  આગળ આત્યંતિક મૂલ્યો ધરાવતી ચાર ઘાતવાળી બહુપદી છે. જો $\mathop {\lim }\limits_{x \to 0} \left[ {1 + \frac{{f\left( x \right)}}{{{x^2}}}} \right] = 3$,તો $f\left( 2 \right)$ મેળવો.
તાપમાન $\mathrm{T}(\mathrm{t})$ એ $\mathrm{t}=0$ સમયે $160^{\circ} \mathrm{F}$ છે. તાપમાન ઘટવાના દરનું વિકલ સમીકરણ $\frac{\mathrm{dT}}{\mathrm{dt}}=-\mathrm{K}(\mathrm{T}-80)$,જ્યાં $\mathrm{K}$ ઘન અચળાંક છે. જો $\mathrm{T}(15)=120^{\circ} \mathrm{F}$,તો  $\mathrm{T}(45)=$ . . . . . . . . . 
વિધેય $f(x) = {[x]^2} - [{x^2}]$ એ . . . બિંદુએ અસતત છે. (કે જ્યાં $[y]$ એ મહતમ પૃણાંક વિધેય છે )
$\mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 0}^n {\frac{n}{{{{\left( {2r + n} \right)}^2}}}} $ મેળવો.
$A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને  $I = \left[ {\begin{array}{*{20}{c}}
1&0\\0&1\end{array}} \right]$ , તો આપેલ પૈકી ક્યૂ વિધાન $n \geq 2, n \in N$ માટે સત્ય છે . 
ધારો કે  $f : N \rightarrow R$ એવું વિધેય છે કે જેથી  પ્રાકૃતિક સંખ્યાઓ $x$ અને $y$ માટે $f(x+y)=2 f(x) f(y)$. જો $f(1)=2$, તો $\sum \limits_{k=1}^{10} f(\alpha+k)=\frac{512}{3}\left(2^{20}-1\right)$ થાય તે  માટેની $\alpha$ ની કિમત ....... છે.
$u =f(\tan x ), v = g (\sec x )$ તથા $f^{\prime}(1)=2$ અને $g ^{\prime}(\sqrt{2})=4$ હોય તો $\left.\frac{ du }{ dv }\right|_{ x =\frac{\pi}{4}}=\ldots \ldots .$.
ધારો કે  $A$ અને $B$ બે $3 \times 3$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $\left(A^{2}-B^{2}\right)$ એ વ્યસ્ત સ્પન્ન શ્રેણિક છે. જો $A^{5}=B^{5}$ અને $A^{3} B^{2}=A^{2} B^{3}$,તો શ્રેણિક $A^{3}+B^{3}$ ની કિમંત મેળવો.