$(1)$ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, ઍમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.
$(3) $ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસ અને બેઝ-કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.
$(4)$ ઍમિટર-બેઝે જંકશન તેમજ બેઝ-કલેકટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.
$A$ |
$B$ |
$Y$ |
$1$ |
$1$ |
$0$ |
$0$ |
$1$ |
$1$ |
$1$ |
$0$ |
$1$ |
$0$ |
$0$ |
$1$ |
[$\beta =$પ્રવાહ ગેઇન, $I_B$ , $I_C$ , $I_E$ અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે]