\(x \) (નાઈટ્રોજન) \(\, = \,\,\frac{{P\left( {nitrogen} \right)}}{{{K_H}}}\,\, = \) ( \(0.987\) બાર) /( \(76480\) બાર) \( = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}\)
જો \( 1 \) લીટર પાણી તે \( 55.5 \) મોલ ધરાવે. જો દ્રાવણમાં \(N_2\) નાં મોલની સંખ્યા દ્વારા દર્શાવાય તો.
\(x\) (નાઈટ્રોજન) \(\, = \,\,\frac{{n\,mol}}{{n\,mol\,\, + \;\,55.5\,mol}}\,\, = \,\,\frac{n}{{55.5}}\)
\( = \,\,1.29\,\, \times \,\,{10^{ - 5}}\)
(છેદમાં \( n\) ને અવગણતા તે \(<<55.5\))
તેથી \(n = \) \(1.29 \times 10^{-5} 55.5\) મોલ \( = \) \(7.16 \times 10^{-4}\) મોલ \( = 0.716 \) મિલીમોલ
$[K_f \,(H_2O)= 1.86\,K\,kg\,mol^{-1}$ ; $K_b\,(H_2O) = 0.52\,K\,kg\,mol^{-1} ]$
(પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)