Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
$273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?