Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા : $A \rightarrow$ નીપજો માટે અર્ધ આયુષ્ય સમય $1 $ કલાક છે. પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 $ મોલર છે. જો આ પ્રક્રિયા શૂન્યક્રમની હોય તો પ્રક્રિયકની સાંદ્રતા $0.5 $ થી $0.25$ મોલર થવા માટે ........... કલાક લાગશે.
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર $1.5 × 10^{-2}$ મોલ $L^{-1}$ મીન $ ^{-1}$ છે. પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ છે તો પ્રક્રિયાનો અદ્ય આયુ .......... $\min$ શોધો.
$A + B \rightarrow$ નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......
પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ $10$ સેકન્ડે પ્રક્રિયાનો વેગ $0.04\, mol \,L^{-1} \,s^{-1}$ છે. અને $20$ સેકન્ડે $0.03\, mol \,L^{-1} \,s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. $\sec$ થશે.
$A + 2B\rightarrow $ નિપજ $ (P)$ પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
રેડિયો સમસ્થાનિક બ્રોમિન - $82$ નો અર્ધ-આયુષ્ય $36$ hours છે. એક દિવસ પછી બાકી રહતો અંશ (ભાગ)_______$\times 10^{-2}$છે.(આપેલ એન્ટીલોગ (પ્રતિલઘુગુગક) $0.2006 = 1.587$)
પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ $30\,kJ\,mol ^{-1}$ છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ $41.4\,kJ\,mol ^{-1}$ છે.$300\,K$ પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર $.....$ છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ $\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]$