Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આરંભમાં જયારે વાયુનું દબાણ $500 \,torr$ હોય ત્યારે વાયુમય સંયોજન $A$ નો વિધટન માટે અર્ધઆયુષ્ય $240\, s$ છે. જ્યારે દબાણ $250 \,torr$ હોય ત્યારે અર્ધ આયુષ્ય $4.0 \,min$ મળે છે. તો પ્રક્રિયાક્રમ $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
પ્રથમક્રમની એક પ્રક્રિયામાં $2 × 10^4$ સેકન્ડમાં પ્રક્રિયાની સાંદ્રતા $800$ મોલ/ડેસીમી $^3$ થી ઘટીને $50$ મોલ/ડેસીમી $^3$ થાય છે. તો પ્રક્રિયાનો વેગ-અચળાંક કેટલો થશે ?