હવે, જો પ્રક્રિયકની સાંદ્રતા \(0.01\,M\) હોય તો,
વેગ \(= K(A) = 0.0347\times 0.01 = 3.47 \times 10^{-4}\) મોલ. લિટર \( ^{-1}\) મિનિટ\( ^{-1}\)
$(i)\,\, X_2 \rightarrow X + X$ $($ઝડપી$)$
$(ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y$ $($ધીમી$)$
$(iii)\,\,X+ Y \rightarrow XY$ $($ઝડપી$)$
તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.
$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
(આપેલ:$R =8.31\,JK ^{-1}\,mol ^{-1}$)