Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $1000$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $10$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$ થાય.
એક દૂરના સૂર્યમંડળનો એક ગ્રહ પૃથ્વી કરતાં $10$ ગણો દળદાર છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ગણી $10$ ઓછી છે. જો પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ $11\; km / s$ હોય આ ગ્રહ પરનો નિષ્કમણ વેગ ($km / s$ માં) કેટલો હશે?