જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
A$0.372\,K$
B$0.0558\, K$
C$0.0744\, K$
D$0.0186\, K$
AIEEE 2010, Diffcult
Download our app for free and get started
b Sodium sulphate dissociates as
\(N a_{2} S O_{4}(s) \rightarrow 2 N a^{+}+S O_{4}\)
hence van's hoff factor \(i=3\)
Now \(\Delta T_{f}=i k_{f} \cdot m=3 \times 1.86 \times 0.01\)
\(=0.0558 \,K\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો.
ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$ કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)