Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સીધી રેખામાં ગતિ કરતાં કણનું સમીકરણ $x=8+12t-t^{3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય $(m/s^2$ માં$)$ કેટલું હશે?
એક બલૂન $10\; m/s$ ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી $75$ મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે? ($g=10 \,{m} / {s}^{2}$ લો)
ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર $6\, s$ માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે $1.5 \,s$ માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... $s$ માં પહોચશે.
એક ફુગ્ગો $1.25 \;m / s ^2$ ના પ્રવેગથી જમીન પરથી ઉંચે જાય છે. $8\; sec$ પછી એક પથ્થર કુગ્ગામાંથી છોડવામાં આવે છે, તો પથ્થર એ $\left[ g =10\; m / s ^2\right]$