MCQ
જો $x < - 1$ તો $\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{{x^n}}}{{{x^n} + 1}}$ = . . .
  • A
    $1/2$
  • B
    $-1/2$
  • $1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$1$
c
(c)$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{{x^n}}}{{{x^n}\left( {1 + \frac{1}{{{x^n}}}} \right)}} = \mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{{\left( {1 + \frac{1}{{{x^n}}}} \right)}} = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
બે પેટી આપેલ છે.જો પેટી $A$ માં ત્રણ ભિન્ન લાલ દડા છે અને પેટી $B$ માં નવ ભિન્ન વાદળી દડા છે.જો દરેક પેટીમાંથી બે દડા પસંદ કરી ને બીજામાં મૂકવામાં આવે તો આ ફેરબદલી . . . . રીતે થઇ શકે.
ગણ $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $ એ  . .  .  ઘટકો ધરાવે છે.
$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $3$ ભિન્ન અંકોવાળી કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય ?(પુનરાવર્તનની છુટ નથી)
એક તાળાંને ત્રણ અંકોની રિંગ છે જો $I^{st}$ રિંગમાં અંકો $0$ થી $9$, $2^{nd}$ રિંગમાં $2$ કરતાં વધારે અને $30$ કરતાં ઓછા બધા અવિભાજય સંખ્યાઓ તથા $3^{rd}$ રિંગમાં બધા અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો હોય તો આ તાળાને ખોલવાના કુલ નિષ્ફળ પ્ર્યત્નોની સંખ્યા મેળવો 
સમીકરણ $\mathop \sum \limits_{k = 1}^{10} \left( {\sin \frac{{2k\pi }}{{11}} + i\cos \frac{{2k\pi }}{{11}}} \right)$ ની કિંમત મેળવો.
$2\cos^2\frac{x}{2}\sin^2x=x^2+x^{-2}, 0 < \ x \leq\frac{\pi}{2}$ ને ......
$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }$ નું મૂલ્ય $.......$ છે.
${{x}^{2}}-7x+6=0$ અને ${{y}^{2}}-14y+40=0$ વડે બનતા લંબચોરસનો વિકર્ણ $....$
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{\frac{1}{x}}}}}{{{e^{\left( {\frac{1}{x} + 1} \right)}}}} = $