(કોપરની અવરોધકતા $=1.7 \times 10^{-8}\, \Omega \,{m}$, એલ્યુમિનિયમની અવરોધકતા $=2.6 \times 10^{-8}\, \Omega \,{m}$ લો)
સ્તંભ $- I$ | સ્તંભ$- II$ |
$(A)$ ડ્રિફટ વેગ | $(P)$ $\frac{m}{n e^{2} \rho}$ |
$(B)$ વિદ્યુતીય અવરોધકતા | $(Q)$ $\mathrm{ne} v_{\mathrm{d}}$ |
$(C)$ શિથીલન સમયગાળો | $(R)$ $\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau$ |
$(D)$ પ્રવાહ ઘનતા | $(S)$ $\frac{E}{J}$ |