Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પ્રકાશનાં બિંદુગત ઉદગમને ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \,cm$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો આ જ ઉદગમને સેલથી $1\, m$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ કેટલો હશે?
$V _{ p }$ અને $V _{ d }$ સ્થિતિમાનથી પ્રવેગીત થતા પ્રોટોન અને ડ્યુટેરોનની તરંગ લંબાઈઓનો ગુણોત્તર $1: \sqrt{2}$ છે. તો $V _{ p }$ ને $V _{ d }$ નો ગુણોત્તર $..........$ થશે.
ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $4.8 ms^{-1}$ છે. જો ઈલેક્ટ્રોનનો $e/m$ નો ગુણોત્તર $1.76 \times10^{11} C kg^{-1}$ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ ......છે.