જ્યારે પ્રવાહીની ઉષ્મા વાહકતા માપવામાં આવે, ત્યારે આપણે ઉપરના ભાગને ગરમ અને નીચેના ભાગને ઠંડા રાખવો જોઈએ જેથી...
  • A
    ઉષ્માનયન અટકી જાય
  • B
    વિકિરણ અટકી જાય
  • C
    ઉષ્માનું વહન ઝડપથી નીચે તરફ થશે.
  • D
    તે તેમ કરવા માટે સરળ અને વાનિક હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
Heat flows from hotter part to colder part and the above arrangement is done to avoid convection currents.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
    View Solution
  • 2
    $200 \,K$ તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ $14\,\mu m$ છે, જો પદાર્થનું તાપમાન $1000 \,K$ કરતાં મહત્તમ તરંગલંબાઇ મેળવો.
    View Solution
  • 3
    જયારે પદાર્થને $p$ કેલરી ઉષ્મા આપતાં તેમાંથી $q$ કેલરી ઉષ્માનું શોષણ કરે છે.તો પદાર્થનો શોષણ પાવર
    View Solution
  • 4
    પદાર્થને ગરમ કરીને વાતાવરણમાં મૂકતાં તેનાં તાપમાન વિરુધ્ધ સમયનો આલેખ
    View Solution
  • 5
    સમાન લંબાઇ અને આડછેદ ધરાવતા સળિયા નીચે દર્શાવેલ મુજબના તાપમાને છે તો જંકશનનું તાપમાન ....... $^oC$ હશે?
    View Solution
  • 6
    તાર ની ઉષ્મા વાહકતા $1.7 W m^{-1} K^{-1}$ છે અને સિમેન્ટની $2.9 W m^{-1} K^{-1}$ છે. સિમેન્ટની ઈન્સ્યુલેશનની જાડાઈ ..... $cm$ છે. અહિ તાર ની જાડાઈ $20 cm$ છે.
    View Solution
  • 7
    વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

    કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

    View Solution
  • 8
    સૂર્યમાંથી નીકળતી ઊર્જાએ પૃથ્વીની સપાટી પર $20\, \frac{{kcal}}{{{m^2}\;min}}$ ના દરે લંબ રૂપે આપાત થાય છે. જો સૂર્યનું તાપમાન અત્યાર કરતાં બમણું થાય, તો પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી ઉત્સર્જન ઊર્જા ($kcal/m ^2 \,min$ માં) કેટલી થાય?
    View Solution
  • 9
    ગતિમાન કણો દ્વારા થતું ઉષ્માનું વહન
    View Solution
  • 10
    $6$ સમાન સળિયાને આકૃતિ મુજબ જોડેલ છે. $B$ નું તાપમાન  ........ $^oC$  મેળવો.
    View Solution