\(\therefore \,\,\,\,C:O\,\) ગુણોતર \(\, = \,\,\frac{{42.9}}{{57.1}}\,\, = \,\,0.751:1\)
બીજા પદાર્થના \(C\) \(= 27.3\%\) અને \(O\) \(= 72.7 \%\)
\(\therefore \,\,\,\,C:O\,\) ગુણોતર \( = \,\,\frac{{27.3}}{{72.7}}\,\, = \,\,0.376:1\)
\(C\) ના મુલ્યોનો ગુણોત્તર \(O\) ના સમાન મુલ્ય સાથે પ્રક્રીયા કરે છે.
\(= 0.751 : 0.376 = 2 : 1\) જે ગુણાંક પ્રમાણના નિયમ સાથે સહમત છે.
[મોલર દળ ${KCl}=74.5$ ]
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.