ઉપરાંત, આણ્વીકતા તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા દર્શાવે છે તેથી તે \(2 \) થશે.
| $p ( mm Hg )$ | $50$ | $100$ | $200$ | $400$ |
| સાપેક્ષ $t _{1 / 2}( s )$ | $4$ | $2$ | $1$ | $0.5$ |
પ્રક્રિયાનો ક્રમ શોધો.
$NO(g) + Br_2 (g) \rightleftharpoons NOBr_2 (g)$
$NOBr_2(g)+ NO(g)\longrightarrow 2NOBr(g)$
જો બીજો તબક્કો ધીમો તબક્કો હોય, તો $NO(g)$ ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ ........ થશે.