| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન | $(I)$ વરાળ નિસ્યંદન |
| $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | $(II)$ ઉર્ધ્વપાતન |
| $(C)$ પાણી અને એનિલીન | $(III)$ નિસ્યંદન |
| $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | $(IV)$ સ્ફટિકીકરણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.