Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્પ્રિંગના સંકોચન દરમિયાન $10\,kJ$ કાર્ય થાય છે અને $2\,kJ$ ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ ($kJ$ માં) જણાવો.
$S.T.P.$ એ $2\,L$ કદ વાયુ જગ્યા લે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. તો $1$ વાતા દબાણે તેનું કદ $2.5$ લીટર થશે. પ્રક્રિયાના $\Delta U $ (આંતરિક ઉર્જામાં ફેરફાર) નું મુલ્ય ....... $\mathrm{Joule}$ થશે.
બંધ પાત્રમાં $2$ મોલ કાર્બન મોનોકસાઈડ અને એક મોલ ઓક્સિજનનું મિશ્રણ પ્રજવલિત થઈને કાર્બન ડાયોકસાઈડ મળે છે. જો $\Delta H$ એન્થાલ્પી ફેરફાર અને $\Delta U$ એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો.....