${O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)$ ..... $(i)$ $[{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
$Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)$ ..... $(ii)$ $[{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
તો સમગ્ર પ્રક્રિયા ${O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)$ માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... $L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}$ અચળાંક કોની સૌથી નજીક હશે ?
$\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}$
$A$ ની પ્રારંભિક સાંદ્રતા થી $1 / 4^{\text {th }}$ થવા માટે લાગતો સમય એજ પ્રક્રિયામાં $1 / 2$ થવા માટેના લાગતા સમય કરતા બમણો છે. જ્યારે $B$ ની સાંદ્રતામાં ફેરફાર વિરુદ્ધ સમયની આલેખ દોરવામાં આવે તો, પરિણામી આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા અને સાંદ્રતા અક્ષ પર ધન આંતછેદ આપે છે. સમગ્ર પ્રક્રિયાનો ક્રમ ............ છે.
$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$ જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.
$2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O$ તો $I_2$ ના ઉત્પન્ન થવાનો દર......$\times {10^{ - 2}}\,M{s^{ - 1}}$ જણાવો
$\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}$
$\text { rate }=\mathrm{k}[\mathrm{A}]^{1 / 2}[\mathrm{~B}]^{1 / 2}$
$A$ અને $B$ એમ દરેક ની સાદ્રતા $1 M$ લઇ ને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો વેગ અયળાંક ($k$) એ $4.6 \times 10^{-2} \mathrm{~s}^{-1}$, હોય તો $A$ ને $0.1 \mathrm{M}$ થવા માટે જરૂરી સમય .................. sec છે. (નજીક નો પૂર્ણાંક)