Question
કણમાંથી મણ થવું $- ............$

Answer

થોડામાંથી વધારે થવું.
વાક્ય : આપણે કરકસર કરીએ તો કણમાંથી મણ થતાં વાર ન લાગે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free