કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
A$60$
B$45$
C$0$
D$30$
NEET 2018,AIPMT 1992,AIPMT 2004, Medium
Download our app for free and get started
b For retracing the path shown in figure, light ray should be incident normally on the silvered face.
\(\sin i=\frac{1}{\sqrt{2}} i . e_{.}, i=45^{\circ}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
$1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
$20 \;cm$ ની કેન્દ્રલંબાઈ વાળા બહિર્ગોળ અરીસાને કારના "સાઈડ-વ્યુ મીરર” તરીકે ફીટ કર્યો છે. આ કારથી $2.8\;m$ પાછળ રહેલી બીજી કાર $15 \;m / s$ ની સાપેક્ષ ઝડપથી પ્રથમ કારને ઓવરટેક કરે છે. તો પ્રથમ કારનાં "સાઈડ-વ્યુ મીરર" માં દેખાતી બીજી કારનાં પ્રતિબિંબની ઝડ૫ કેટલી હશે?
જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$ હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?