Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R =12\,\Omega$ અવરોધ ધરાવતા ત્રણ એેકસરખા અવરોધકો અને $L =5\,mH$ આાત્મપ્રેરણ ધરાવતા બે સમાન ઈન્ડકટરને $12\,V\,emf$ ની આદર્શ બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામા આવેલ છે. તો બેટરીમાં સ્વિચ બંધ કર્યા પછી લાંબા સમય બાદ પસાર થતો પ્રવાહ $........A$ હશે.
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
$R$ જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા $r$ ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ $\omega $ થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના $t$ સમય પછી નાના ગુચળામાં કેટલું $emf$ પ્રેરિત થશે?
$60\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $30\,Ω$ અવરોધ સાથે જોડીને $100\,V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.કેટલા સમય પછી પ્રવાહ મહત્તમ પ્રવાહના $ \frac{{e - 1}}{e} \approx 63.2\% $ જેટલો થાય?