Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1=5\,kg$ અને $m_2=4.8 \,kg$ ના બે પદાર્થોને એક હલકી દોરી વડે ઘર્ષણ રહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે.જયારે બંને પદાર્થોને ગતિ કરવા મુકત કરવામાં આવે ત્યારે આ પદાર્થોમાં .......... $m/s^{2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
$300 \;kg$ દળની એક લારી, $25 \;kg$ રેતીનો કોથળો લઈને ઘર્ષણરહિત રસ્તા પર $27\; km / h$ ની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી $0.05 \;kg s ^{-1} $ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે આકૃતિ લારીની ઝડપ કેટલી હશે ?
$M$ દળ અને $\alpha$ ખૂણો ધરાવતા ઢાળને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે. $m$ દળના બ્લોકને ઢાળ પર મૂકવામાં આવે છે. જો $F$ જેટલું બળ ઢાળ પર લગાવવામાં આવે તો બ્લોક સ્થિર રહે છે તો $F$ નું મૂલ્ય કેટલું હશે?
જમીન ઉપર પ્રારંભિક વિરામસ્થિતિમાં રાખેલા એક લાકડાના ચોસલાને બળ વડે ખેચવામાં આવે છે કે જે સમય $t$ સાથે રેખીય રીતે વધે છે. નીચેનાં માંથી ક્યો વક્ર ચોસલાના પ્રવેગનો સમય સાથેનો સંબંધ સૌથી સાચી રીતે દર્શાવે છે?
$m$ દળના કણ પર બળ ${F_1},\,{F_2},\,{F_3}$ લાગે છે.તેમાંથી બળ ${F_2}$ અને ${F_3}$ લંબ છે.ત્યારે કણ સ્થિર રહે છે.જો ${F_1}$ ને દૂર કરવામાં આવે,તો કણનો પ્રવેગ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}$ અને $10 \mathrm{~kg}$ ના ત્રણ ચોસલાઓ $\mathrm{M}_1, \mathrm{M}_2$ અને $\mathrm{M}_3$ ને $1$, $2$ અને $3$ દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ $2 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા $1$ માં તણાવ $T_1$. . . . . . $\mathrm{N}$થશે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો.)