Question
કરસનકાકાની વાડીનું વર્ણન લખો.

Answer

કરસનકાકાની વાડીમાં જાતજાતનાં ફળ-ઝાડ છે. વાડીમાં બધે પાણી પાવા માટે એક મોટી ખુલ્લી ટાંકી છે. વાડીમાં બધે લાઈટો ન હોય એટલે રાત્રે અંધારામાં આખું આકાશ સરસ દેખાય. તારા પણ નજીક આવી ગયા હોય એમ ચમક્તા દેખાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free