વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.
કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
વિધાન $2 :$ ભારે ન્યુક્લિયસ માટે $Z$ વધતાં ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વધે છે. જ્યારે હલકાં ન્યુક્લિયસમાં $Z$ વધતાં બંધન ઊર્જા ઘટે છે.
$(i)\;A+B\;\to\; C \;+\;\varepsilon $
$(ii)\;C\;\to \;A\;+\;B\;+\;\varepsilon $
$(iii)\;D\;+\;E\;\to \; F\;+$$\;\varepsilon $
$(iv)\;F\;\to \; D\;+\;E\;+\;\varepsilon $
જયાં,$\;\varepsilon $ એ મુકત થતી ઊર્જા છે.કઇ પ્રક્રિયામાં $\varepsilon $ ધન હશે?
${}_3^7Li + {}_1^1H\to 2{}_2^4He+Q$
પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા $Q$ ($MeV$ માં) કેટલી હશે?