આથી લઘુતમ તરંગ લંબાઈ\( = \frac{{{\text{12400}}}}{{{\text{120}} \times {\text{1}}{{\text{0}}^{\text{3}}}}} \times {10^{ - 10}} \)
\(= 1.033 \times {10^{ - 10}}m\)
આથી ઉત્સર્જિત ઉર્જા \( = \frac{{{\text{12400}}}}{\lambda } \times eV \times \, Å \) .
\(\Rightarrow \frac{{{\text{12400}}}}{{\text{{Å}}}} \times eV \times Å = {\text{1}}{\text{.2}} \times {\text{1}}{{\text{0}}^{\text{5}}} \,eV\)
$(ii)$ આયનીકરણ પામેલ હિલિયમ પરમાણુમાં ધરા અવસ્થા ઈલેક્ટ્રોન $n$ ના સમાન મૂલ્ય સાથે સંક્રાતિ કરે છે
તો બંન્ને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર .....હશે.
વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.
વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.