$\left({h}=6.63 \times 10^{-34}\, {J} \cdots\right.$, $\left.{c}=3 \times 10^{8} \,{ms}^{-1}\right)$
વિધાન $I$ :ડેવીસન - ગર્મરનો પ્રયોગ ઈલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે.
વિધાન $II$ : જે ઈલેક્ટ્રોનને તરંગ સ્વભાવ હોય, તો તે વ્યતિકરણ અનુભવે અને વિવર્તન દર્શાવે.
નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :