$L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
Download our app for free and get started