$\lambda=6000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં $30 \%$ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
A$1800$
B$4200$
C$6000$
D$420$
NEET 2019, Medium
Download our app for free and get started
b Angular width \(\propto \frac{\lambda}{\mathrm{d}} \)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi / 3$ છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.