Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત $\frac{1}{8} \times$ તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ $L$ તથા તેમાં છિદ્રની ત્રિજયા $a$ છે.એમ ધારવામાં આવે છે કે જો $\lambda$ તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( $b_{min}$ કરો ) ત્યારે મળે કે જયારે
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.