Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R =5\,\Omega $ ના બે સમાન અવરોધો અને $L=2\, mH$ ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $15 \,V$ ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......$A$ હશે?
એક $LCR$ શ્રેણી પરિપથ, $\varepsilon=\varepsilon_0 \sin \omega t$. $emf$ ના સ્ત્રોત સાથે જોડેલ ઈન્ડકટર $L$, કેપેસિટર $C$ અને અવરોધ $R$નો બનેલો છે.જ્યારે $\omega L=\frac{1}{\omega C}$ ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ $I_0$ છે અને જો સ્ત્રોતની કોણીય આવૃત્તિ $\omega^{\prime}$, માં બદલવામાં આવે, તો પરિપથમાં વિદ્યુતપ્રવાહ $\frac{I_0}{2}$, થાય છે,તો $\left|\omega^{\prime} L-\frac{1}{\omega^{\prime} C}\right|$ નું મૂલ્ય કેટલું છે ?
$220 \,V \,\,emf$ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય $\frac{\sqrt{ a }}{\pi} A$ હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ $0 \,V$ મળે છે. તો $A$ ..........છે.
$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
પરિપથમાં $L, \,C$ અને $R$ ને $f$ આવૃતિના પ્રત્યાવર્તી વૉલ્ટેજ સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં $45 ^o$ આગળ છે. $C$ નું મૂલ્ય કેટલું થાય?
$100 \mu \mathrm{F}$ સંધારકતાવાળા કેપેસીટરને $12 \mathrm{~V}$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા $6.4 \mathrm{mH}$ ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.