લેન્સના સ્થાનાંતર રીતના કિસ્સામાં, બંને કિસ્સામાં મળતી મોટવણીના ગુણાકારનું મૂલ્ય કેટલું થાય?
  • A$1$
  • B$2$
  • C
    શૂન્ય
  • D
    અનંત
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

\(m_1 m_2=1\) which is a fact.

Here the lens is moved between the object and the screen.

\(v\) and \(u\) interchange values between the two positions a clear image is formed on the screen.

If \(m_1=\frac{v}{u}\) and \(m_2=\frac{u}{v}\)

\(m_1 m_2=1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
    View Solution
  • 2
    કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચ
    View Solution
  • 3
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 4
    મુક્ત અવકાશમાં $3 \,GHz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\lambda}{100}$ પરિમાણ ધરાવતી (જ્યાં $\lambda$ એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.
    View Solution
  • 5
    આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
    View Solution
  • 6
    વસ્તુના ત્રણ પ્રતિબિંબ મેળવવા માટે બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 7
    $3 $ સાપેક્ષ પરમિટિવિટી અને $\frac{4}{3}$ સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......$^o$ મળે?
    View Solution
  • 8
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં મધ્યસ્થી પ્રતિબિંબ સામાન્ય રીતે .......હોય છે.
    View Solution
  • 9
    બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ અને વાસ્તવિક વસ્તુ વચ્ચેનું અંતર $56\, cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે.
    View Solution
  • 10
    માાઇક્રોસ્કોપની ટયુબ લંબાઇ $10cm$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $0.5cm$ અને $1cm$ છે,તો માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution