સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં મધ્યસ્થી પ્રતિબિંબ સામાન્ય રીતે .......હોય છે.
  • A
    આભાસી, ચત્તુ અને મોટું
  • B
    વાસ્તવિક, ચત્તુ અને મોટું
  • C
    વાસ્તવિક, ઊલટું અને મોટું
  • D
    આભાસી, ઉલટું અને મોટું
Easy
Download our app for free and get startedPlay store
c
In Compound microscope, the intermediate image is real, magnified and inverted because the objective lens of compound microscope has smaller focal length than the object distance so, that a real inverted and magnified image is formed in the intermediate stage.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એન્ડોસ્કોપનો ઉપયોગ શરીરના અંદરના અંગો જોવા માટે થાય છે.તે કયાં સિદ્વાંત પર કાર્ય કરે?
    View Solution
  • 2
    $-15\;D$ અને $5\;D$ વાળા બે લેન્સ પરસ્પર સંપર્કમાં છે. આ જોડાણની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 3
    આપેલ આકૃતિમાં કિરણ માત્ર $CD$ બાજુ પરથી બહાર નીકળવા માટે ${\alpha _{max}} (n_1>n_2) $ કેટલો થાય?
    View Solution
  • 4
    બે સમાન સમતલ બર્હિગોળ લેન્સને આકૃતિ મુજબ મૂકતાં તેમની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 7
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 8
    $1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 9
    ટેલીસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $F_o$ અને $F_e$ છે,તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય? 
    View Solution
  • 10
    આકૃતિમાં તુટેલા પ્રિઝમમાંથી એક કિરણ પસાર થાય છે. કિરણ માટે કોણીય વિચલન શોધો.
    View Solution