| સૂચિ $II$ (મિશ્રણ) | સૂચિ $II$ (અલગીકરણ તકનીક) |
| $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ | $I$ વરાળ નિસ્યંદન |
| $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ | $II$ વિભેદી નિષ્કર્ષણ |
| $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ | $III$ નિસ્યંદન |
| $D$ Organic compound in $H _2 O$ | $IV$ વિભાગીય નિસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.