$ 1$ મોલ કાર્બોહાઈડ્રેટ =$\, \frac{1}{{0.0833}}\, = \,\,12g$
પ્રમાણસૂચક ($CH_2O$)એ = $2\,g$ હાઈડ્રોજન ધરાવે છે.
$n= 12/2 = 6\%$
અણુસૂત્ર = $(CH_2O)_6$ = $C_6H_{12}O_6$
| સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
| $A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
| $B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
| $C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
| $D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.
(મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)
$A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.