નીચેના પૈકી ક્યું પૃથ્થકરણ ગરણી (separating funnel) નું ચિત્રણ (બંધારણ) છે $?$
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
a
It is used to separate liquid-liquid mixture which is immiscible with different densities.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
    View Solution
  • 2
    મીઠાની અશુદ્ધિ ધરાવતા કપુરના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 3
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 4
    ક્રોમેટોગ્રાફીમાં $R$ એટલે.....
    View Solution
  • 5
    કેલ્શિયમ સલ્ફેટ અને કપુરના મિશ્રણનું અલગીકરણ કરવાની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 7
    $KCl$ અને $ KClO_3$ ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય ?
    View Solution
  • 8
    જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 10
    ડયુમાની પદ્ધતિમાં નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં $0.35\, g$ કાર્બનિક સંયોજનના $55\, mL$ નાઈટ્રોજનને એકત્ર કરવા માટે $300\, K$ તાપમાન અને $715\, mm$ દબાણ આપ્યું હતું.સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી રચના હશે. ($300\, K$ એ જલીય તણાવ $= 15\, mm$).
    View Solution