લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
  • A
    રેટીના
  • B
    રેટીના પહેલા
  • C
    રેટીના પછી
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
b
(b)In short sightedness, the focal length of eye lens decreases, so image is formed before retina.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માણસ $ 5 m$ થી દૂર જોઇ શકતો નથી,તો તારાને જોવા માટે કેટલા ....$m$ કેન્દ્રલંબાઇનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 2
    $15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
    View Solution
  • 3
    સમઘન રૂમ $ABCD$ ની $CD$ દિવાલ પર અરીસો છે. $AB$ ના મધ્યબિંદુ પર મૂકેલા કેમેરાથી $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેટલા અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 4
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 5
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 6
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    ઈલેક્ટ્રોન સુક્ષ્મદર્શક માટે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 8
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 9
    આંખ માટે નજીકત્તમ અંતર કેટલા ....$m$ હોય?
    View Solution
  • 10
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા .....$^o$ હોવો જોઈએ?
    View Solution