$M $ દળ અને $ l $ લંબાઇના ચાર પાતળા સળિયા એક ચોરસ ફ્રેમની રચના કરે છે. આ ચોરસના સમતલને લંબ અને ફ્રેમના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
  • A$\;\frac{2}{3}M{l^2}$
  • B$\;\frac{{13}}{3}M{l^2}$
  • C$\;\frac{1}{3}M{l^2}$
  • D$\;\frac{4}{3}M{l^2}$
AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
d
       Moment of inertia for the rod \(AB\) rotating about an axis through the mid-

point of \(AB\) perpendicular to the 

plane of the paper is \(\frac{{M{l^2}}}{{12}}.\)

      Moment of inertia about the axis through the center of the square and parallel to this axis,

\(I = {I_0} + M{d^2} = M\left( {\frac{{{l^2}}}{{12}} + \frac{{{l^2}}}{4}} \right) = \frac{{m{l^2}}}{3}\).

For all the four rods, \(I = \frac{4}{3}\,m{l^2}.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રમતના મેદાનમાં એક ગોળ ફરતી તકતી જેનું વજન $120\ kg$ ત્રિજ્યા $4\ m$ અને ચક્રમાન ત્રિજ્યા $3\ m$ છે જ્યારે તકતી સ્થિર હોય ત્યારે એક $30\ kg$ દળનું બાળક $5\ m/sec$ ના વેગથી ટકટીના સ્પર્શકની દિશામાં તકતી પર ચડે છે જો ઘર્ષણને અવગણવામાં આવે તો બાળક અને ટકતીનો કોણીય વેગ  ......... $ rad/sec$ થાય .
    View Solution
  • 2
    સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર $‘a'$ ત્રિજ્યાની અને $'m'$ દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ $\frac{2}{ b } g \,\sin \theta$ છે, જ્યાં $b$ ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો)

    $(g=$ ગુરુત્વીય પ્રવેગ $\theta=$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)

    View Solution
  • 3
    કોઈ સળિયાને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}\,M{L^2}$ (જ્યાં $M$ એ સળિયાનું દળ અને $L$ એ સળિયાની લંબાઈ) છે.સળિયાને વચ્ચેથી વાળવામાં આવે છે કે જેથી તેના બંને ભાગ $60^o$ નો ખૂણો બનાવે. તો તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 4
    સમાન દળ અને ત્રિજયા ધરાવતી તકતી અને રિંગની પોતાની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    ઘડિયાળના સેકંડ કાંટાનો કોણીય વેગ કેટલો થાય ?
    View Solution
  • 6
    એક ટ્રક $54\ km/h$ ની ઝડપે દોડે છે. તેના પૈડાંની ત્રિજ્યા $50$ સેમી છે. બ્રેક લગાડતાં પૈડાં $20$ ભ્રમણ કરીને સ્થિર થાય છે, તો તે દરમિયાન ટ્રક કેટલું રેખીય અંતર કાપશે ? પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
    View Solution
  • 7
    પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.
    View Solution
  • 8
    $'a'$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ ત્રણ શિરોબિંદુ પર સૂક્ષ્મ દળ $m_1, m_2$ અને $m_3 $ કણો મૂકેલા છે. $m_1 $ માંથી પસાર થતી ઊચાઈને અનુલક્ષીને આ તંત્રની જડત્વની માત્રા શોધો.
    View Solution
  • 9
    $2\ kg $ દળ ધરાવતો એક દઢ પદાર્થ $ 0.8\ m$ ત્રિજ્યા ધરાવતા, એક વર્તૂળાકાર પથ પર $44 \ rad s^{-1 }$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો આ વર્તૂળાકાર પથની ત્રિજ્યા $1 \ m $ થાય, તો આ પદાર્થનો નવો કોણીય વેગ ........ $rad\, s^{-1}$ થાય.
    View Solution
  • 10
    $a$ બાજુની અને $m$ દળની એક ચોરસ તક્તી વિચારો. આ તક્તીના સમતલને લંબ તથા તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution