વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.
પ્રોટોનનું દળ $m _{ P }=1.00783\, U ,$ ન્યૂટ્રોનનું દળ $m _{ n }=1.00867\, U$ અને ન્યુક્લિયસનું દળ $m _{ Sn }=119.902199$ $U.$
(લો : $1 U =931\, MeV )$
(જ્યાં $\lambda$ ક્ષય નિયાતાંક છે)