$μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
  • A$μ_1 = μ_2$
  • B$μ_2 = μ_3$
  • C$μ_3 = μ_4$
  • D$μ_4 = μ_1$
AIIMS 2013, Easy
Download our app for free and get startedPlay store
d
The emergent ray \(CD\) can become parallel to incident ray \(AB\) after traveling through different media, only when both of them travel in same medium of same refractive index.

\(\mu_{4}=\mu_{1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 2
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 3
    કોલમ-$I $ ની સાથે સંગત વિગતને કોલમ -$ II$ ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં $m $ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
    કોલમ $-I$ કોલમ $ - II$ 
    $1.$ $m=-2$ $a.$ બહિર્ગોળ અરીસો 
    $2.$ $m= \frac {-1}{2}$ $b.$ અંતર્ગોળ અરીસો 
    $3.$ $m=+2$ $c.$ સાચું પ્રતિબિંબ 
    $4.$ $m= \frac {+1}{2}$ $d.$ આભાસી પ્રતિબિંબ 
    View Solution
  • 4
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution
  • 5
    એક બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    $10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    સંયુકત માઇક્રોસ્કોપમાં બે લેન્સ છે.એક લેન્સની મોટવણી $5$ અને સંયુકત મોટવણી $100$ હોય,તો બીજા લેન્સની મોટવણી કેટલી હશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જ્યારે પદાર્થને એક અંતર્ગોળ લેન્સના વક્તાકેન્દ્ર આગળ મૂકવામાં આવે છે તો લેન્સની બીજી બાજુ, પ્રતિબિંબ વક્તાકેન્દ્ર ઉપર મળે છે.

    વિધાન ($II$) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને સીધું પ્રતિબિંબ રચે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદભ્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    અંર્તગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે વસ્તુ મૂકતાં તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે મળતું હોય,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 10
    $0.5\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $1\,m$ અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ $2\,m$ અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........
    View Solution